મુખપૃષ્ઠ
Jump to navigationJump to search

શુભ દિન
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.

આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૨૯,૩૧૧ લેખો લખાઈ ચુક્યા છે.

Main PageWikibar2.png
આ માસનો ઉમદા લેખ

ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો(COVID-19કેકોરોનાવાયરસ રોગ) એ ૨૦૨૦માં ફાટી નીકળેલો રોગચાળો છે.

Novel Coronavirus SARS-CoV-2.jpg

કોવિડ-૧૯ રોગ નવા પ્રકારના કોરોનાવાયરસ (સાર્સ કોરોનાવાયરસ ૨) નામના વિષાણુને કારણે ફેલાય છે. 冤罪1 高清在线观看 完整视频大全,亚洲11p 精彩视频完整视频ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ આ રોગના બે દર્દીઓ સૌપ્રથમ સુરતઅનેરાજકોટમાં મળી આવ્યાં હતાં.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૮,૪૧૯ (૮ જુલાઇ ૨૦૨૦) લોકોને કોવિડ-૧૯ રોગ થયો છે જે પૈકી ૨૭,૩૧૩ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને ૯૧૧૧ સારવાર હેઠળ છે. ગુજરાત રાજ્યમાં આજ સુધીમાં આ રોગને કારણે ૧,૯૯૫ લોકોના મૃત્યુ થયા છે.

નોવેલ કોરોનાવાયરસ કે સાર્સ કોરોનાવાયરસ નામના વિષાણુને કારણે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ૨૦૧૯-૨૦માં આ રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વાયરસ ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે. ગુજરાતમાં ૧૯મી માર્ચ સુધી કોઈ પણ સકારાત્મક (પોઝીટીવ) રીપોર્ટ આવ્યો ન હતો. સુરતમાં એક ૨૧ વર્ષની છોકરી કે જે ન્યુ યોર્કથી આવેલી હતી અને રાજકોટમાં એક વ્યક્તિ કે જે મદીનાથી આવી હતા તેમના પરિક્ષણમાં આ વિષાણુનો ચેપ જોવા મળ્યો હતો. ત્યારબાદ ૨૦મી માર્ચે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં અન્ય બે પરિક્ષણોના પરિણામોમાં પણ આ વિષાણુ નોંધાયા હતા; જેમાં બધા જ રોગગ્રસ્ત લોકો વિદેશથી પ્રવાસ કરી આવ્યાં હતાં. ૨૧મી માર્ચે આ સંખ્યા વધીને ૧૩ થઈ હતી અને તેમાંથી ૧૨ લોકો વિદેશનો પ્રવાસ કરીને આવ્યાં હતાં.

(આગળ વાંચો...)

અથવાબધા ઉમદા લેખો જોઈ જુઓ.

Main PageWikibar2.png
ગુજરાતી(યુનિકોડ) લેખન-ભાષાંતર સહાયતા
આજનું ચિત્ર
Laxminath-Temple in Bikaner.jpg
રાણકપુર,રાજસ્થાનમાં આવેલાં લક્ષ્મીનાથ જૈન મંદિરનું કલાત્મક આંતરિક સ્થાપત્ય
Main PageWikibar2.png
વિકિપીડિયા અન્ય
  • ચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા.
  • સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
  • સાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ.
  • દૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.
Main PageWikibar2.png
જ્ઞાનજૂથ
Globe-Star of life.svgપ્રયુક્ત વિજ્ઞાન
સ્થાપત્યસંદેશાવ્યવહારઇજનેરીખેતીઆરોગ્યઉદ્યોગઔષધીય વનસ્પતિઓહવામાન
Books-aj.svg aj ashton 01f.svgલોકો અને સમાજશાસ્ત્ર
લગ્નલોકશાહીમધ્યમ વર્ગપ્રતિજ્ઞા પત્રઅંધવિશ્વાસગુજરાતીસમાજશાસ્ત્ર
Crystal Project colors.pngરોજીંદુ જીવન, કલા અને સંસ્કૃતિ
કલાવાનગીસંસ્કૃતિનૃત્યચલચિત્રોસંગીતરમત-ગમતનાટ્યશાળા
Gnome-applications.svgસરકાર અને કાનૂન
ભારતનું બંધારણભારત સરકારભારતીય સંસદભારતીય રૂપિયોભારતના રાષ્ટ્રપતિભારતના વડાપ્રધાનભારતીય ભૂમિસેનારાજકારણભારતીય સેના
   冤罪1 高清在线观看 完整视频大全,亚洲11p 精彩视频完整视频
વિજ્ઞાન અને ગણિત
ગણિતવિજ્ઞાનકમ્પ્યૂટરભૌતિકશાસ્ત્રરસાયણ શાસ્ત્રજીવવિજ્ઞાનખગોળશાસ્ત્રઅંકશાસ્ત્રપ્રાણીશાસ્ત્રમનોવિજ્ઞાનગણિત વિષયક લેખોવિજ્ઞાન વિષયક લેખોકમ્પ્યૂટર વિષયક લેખો
Gnome-applications-science.svg
ભૂગોળ
ભૂગોળદેશએશિયામહાસાગર
Sciences de la terre.svg
ધર્મ અને માન્યતાઓ
હિંદુ ધર્મઇસ્લામબૌદ્ધ ધર્મજૈન ધર્મશીખખ્રિસ્તી ધર્મવેદવેદાંગપુરાણપારસીગીતાસંપ્રદાયઉપનિષદતાઓ ધર્મ
ReligiousSymbols.svg
સાહિત્ય અને સાહિત્યકારો
ભાષાઓ •冤罪1 高清在线观看 完整视频大全,亚洲11p 精彩视频完整视频સાહિત્યસાહિત્યકારપુસ્તક
Paperback-stack.png
Main PageWikibar2.png
વિકિપીડિયાની અન્ય સહપરિયોજનાઓ

વિકિપીડિયાવિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિયતથાઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસ્રોત
મુક્ત સાહિત્યસ્રોત
વિકિસૂક્તિ
મુક્ત સુ-ઉક્તિ સંકલન
વિકિપુસ્તક冤罪1 高清在线观看 完整视频大全,亚洲11p 精彩视频完整视频
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
The article is a derivative under theCreative Commons Attribution-ShareAlike License.A link to the original article can be found here and attribution partieshere.By using this site, you agree to the Terms of Use.Gpedia Ⓡ is a registered trademark of the Cyberajah Pty Ltd.